Search This Website

19 August 2024

GMC Recruitment: કુલ જગ્યાઓ: 53, છેલ્લી તારીખ: 31-08-2024

GMC RECRUITMENT 2024 FOR VARIOUS POSTS



GMC Recruitment: કુલ જગ્યાઓ: 53, છેલ્લી તારીખ: 31-08-2024


GMC Recruitment, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે. આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા છેલ્લી તારીખ 31-08-2024 રાખવામાં આવી છે.


GMC Recruitment: ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી । હાઈલાઈટ

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
જગ્યા53
સ્થળગાંધીનગર મહાનગરપાલિકા
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in, https://gpsc-ojas.gujarat.gov.in

પોસ્ટની વિગતો । GMC Recruitment

ગાંધીનગર મહાનગરપાલિકા માટે મદદનીશ ઈજનેરથી લઈને સ્ટેશન ઓફિસર સુધી વિવિધ પોસ્ટની 53 જગ્યાઓ ભરવાની છે.

પોસ્ટવર્ગજગ્યા
મદદનીશ ઈજનેર(સિવિલ)વર્ગ-216
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક)વર્ગ-311
મદદનીશ ઈજનેર (વિદ્યુત)વર્ગ-26
જુનિયર ટાઉન પ્લાનરવર્ગ-22
હેલ્થ ઓફિસરવર્ગ-211
સ્ટેશન ઓફિસરવર્ગ-37

લાયકાત

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત માંગવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા નોટિફિકેશન ચોક્કસ વાંચવી.


મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2

  • શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)
  • વયમર્યાદા- 18થી 35 વર્ષ વચ્ચે
  • પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)
  • મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 = વધુ માહિતી માટે અહીં કલીક કરો

મદદનીશ ઈજનેર (વિદ્યુત)

  • શૈક્ષણિક લાયકાત –સરકાર માન્ય યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)
  • વયમર્યાદા – 18થી 35 વર્ષ
  • પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)
  • મદદનીશ ઈજનેર (વિદ્યુત) = વધુ માહિતી માટે અહીં કલીક કરો 

જુનિયર ટાઉન પ્લાનર

  • શૈક્ષણિક લાયકાત-સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની સ્નાતકની ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગ/ટેક્નોલોજીની ડીગ્રી.
  • શહેર આયોજન / ટાઉન પ્લાનિંગ / પ્રાદેશિક આયોજન / ટ્રાફિક અને પરિવહન આયોજન / શહેરી ડિઝાઇન / શહેરી આયોજન / ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ / ઔદ્યોગિક આયોજન અથવા પર્યાવરણીય આયોજનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અનુસ્નાતક ડિપ્લોમા
  • વયમર્યાદા – 18થી 37 વર્ષ
  • પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)
  • જુનિયર ટાઉન પ્લાનર= વધુ માહિતી માટે અહીં કલીક કરો 

હેલ્થ ઓફિસર

  • શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઑફ સર્જરી (M.B.B.S.)
  • વયમર્યાદા – 18થી 40 વર્ષ
  • પગાર – GMC સેવામાં 53,100-1,67,800/- (પે મેટ્રિક્સ લેવલ-9)
  • હેલ્થ ઓફિસર = વધુ માહિતી માટે અહીં કલીક કરો 

સ્ટેશન ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષકનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
  • એન્જિનિયરિંગની સ્નાતકની ડિગ્રી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર એન્ડ સેટી) / બેચલર ઑફ સાયન્સ (ફાયર) / વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી (અગ્નિ અને સલામતી)
  • વયમર્યાદા – 35 વર્ષથી વધુ નહીં
  • પગાર – GMC સેવામાં 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
  • સ્ટેશન ઓફિસર = વધુ માહિતી માટે અહીં કલીક કરો 

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક)

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઈલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E./B.Tech)
  • મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • વયમર્યાદા – 18થી 35 વર્ષ વચ્ચે
  • પગાર – GMC સેવામાં 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) = વધુ માહિતી માટે અહીં કલીક કરો 

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ31-08-2024

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
  • અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in, https://gpsc-ojas.gujarat.gov.in છે.

2.ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબઃ ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31-08-2024 છે.


Conclusion


આ લેખ દ્વારા, અમે તમને GMC Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions