Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો કર્યો જાહેર, લેન્ડરમાંથી રોવર આવ્યું બહારChandrayaan 3 Rover Videoઈસરો દ્વારા ચંદ્રયાન 3 લેન્ડીંગ બાદનો પ્રથમ વિડીયો જાહેર કર્યો છે, જે એક અદભુત નજારો છે, આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આપ અહીં બેઠા બેઠા તેને જોઈ શકશો કે કેવી રીતે લેન્ડરના રેમ્પ પરથી ઉતરીને પ્રજ્ઞાન રોવર બહાર આવી રહ્યું છે.
હાલ ઇસરોની ટીમ સંપૂર્ણ પણે જોશમાં શે અને કેમ ના હોય, જ્યારથી ચંદ્રયાન 3નું સફળ લેન્ડીંગ થયું છે ત્યારથી પૂરો દેશ પુરા જોશમાં છે, અને ચારે બાજુ ભારતની સ્પેસ એજન્સી ઇસરોની વાહવાહી થાય છે, જેનું કારણ છે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડીંગ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે.
ઈસરો દ્વારા જે વિડીયો જાહેર કર્યો છે એ વિડીયોમાં ચંદ્રયાન 3 ના લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર ઉતરતું જોવા મળે છે, આ જોઇને ફરીથી દેશવાસીઓની છાતી ગદગદ થઇ ગઈ એવું અનુભવી રહ્યા છે. બસ જ્યાં જોવો ત્યાં ચંદ્રયાન 3ની સફળતા વિષે વાત થઇ રહી છે.
જેની દરેક ભારતીય જ્યારથી ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો ઈસરો દ્વારા આજે એક્સ એટલે કે ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે, ચંદ્રયાન 3 ની સપાટી પર સફળતાપૂર્વક વિક્રમ લેન્ડ થયા પછી 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. ઈસરો એ હાલ આ વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર ચાલવા લાગ્યું. આ વિડીયો જોઇને સમગ્ર ભારતીયોને ગૌરવની અનુભૂતિ થઇ રહી છે.
Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ જોઈ શકશો લાઇવ
Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.
Chandrayaan 3 Soft Landing LIVE Telecastઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન 3 મિશનના ચંદ્રની સપાટી પર ઉતરાણના સમયમાં ફેરફાર કર્યો છે, આ મુન લેન્ડર પેહલા સાંજે 5.47 કલાકે ચંદ્ર પર લેન્ડ થવાનું હતું, પરંતુ ઈસરોએ સમય બદલ્યો છે, અને હવે 23 ઓગષ્ટના રોજ 17 મીનીટના વિલંબ સાથે એટલે કે સાંજે 06.04 કલાકે ઉતરશે. ચંદ્રયાન 3 નું લેન્ડીંગ ઘણા પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
Source From : ISRO Official YouTube Channelઆ ક્ષણ ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ હશે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3ના લેન્ડિંગને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આ ક્ષણને લાઇવ જોવા માંગે છે. તમને જણાવી દઇયે કે ISRO ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ ઉપરાંત, તેનું લાઇવ સ્ટ્રીમિંગ અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ કરવામાં આવશે. જેથી દરેક વ્યક્તિ ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઉતરણ જોઈ શકશે.
આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે ISROને મોટી સફળતા મળી છે, ચંદ્રયાન 3 નું લેન્ડર ચંદ્રયાન 2ની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું છે. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે તૈયાર છે, ચન્દ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડીંગ માટે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, વિક્રમ લેન્ડરે બીજી વખત સફળ ડીબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે, હવે ચંદ્રથી લેન્ડરનું અંતર માત્ર 25 કિમી રહ્યું છે.
ચંદ્રની સપાટી પર લેન્ડ કર્યા પછી રોવર કુલ 14 દિવસ સુધી સંશોધન અને ડેટા એકત્ર કરશે, રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ જેટલું એટલે કે 14 દિવસ જેટલું છે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સીલીકોન, મેગ્નેશ્યીમ, પોટેશિયમ, ટાઈટેનીયમ, કેલ્શ્યમ અને આયર્ન સબંધિત માહિતી એકત્રિત કરશે.
પ્રોપલ્શન મોડ્યુલ વર્ષો સુધી કામ કરશેઈસરોના પૂર્વ વિજ્ઞાનિક વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જયારે ચંદ્રયાન 3 નું લોન્ચિંગ થયું હતું ત્યારે પ્રોપલ્શન મોડ્યુલમાં 1696.4 કિલોગ્રામ ફયુલ હતું, જે બાદ પ્રોપલ્શન મોડ્યુલના સહારે જ પૃથ્વીની ચારે બાજુ પાંચ વખત ઓર્બીટ બદલી હતી, ઓર્બીટ કરેકશનને મળીને છ વખત એન્જીન ઓન કરાયું હતું, જે બાદ ચંદ્રયાન 3 ચંદ્ર તરફ આગળ વધ્યું હતું.
જે બાદ ચંદ્રમાંની ચારેબાજુ છ વખત પ્રોપલ્શન મોડ્યુલ એન્જીન ઓન કરાયું હતું, કુલ મળીને 1546 કિલોગ્રામ ફયુલ ખતમ થયું, પૃથ્વીની ચારેબાજુ પાંચ વખત પ્રોપલ્શન મૉડ્યૂલના થ્રસ્ટર્સને ઓન કરાયું ત્યારે 793 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું હતું. જે બાદ ચંદ્રની ચારેબાજુ પાંચ વખત ઓર્બિટને ઘટાડવા માટે થ્રસ્ટર્સ એટલે કે એન્જિન ઓન કરાયું. ત્યારે 753 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું. કુલ મળીને 1546 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું છે. હવે 150 કિલોગ્રામ ફ્યૂલ વધ્યું છે. એટલે કે 3થી 6 મહિના સુધી જ કામ નહીં કરે પરંતુ અનેક વર્ષો સુધી કામ કરી શકે છે.
Stereo photography techniques are methods to produce stereoscopic images, videos and films. This is done with a variety of equipment including special built stereo cameras, single cameras with or without special attachments, and paired cameras. This involves traditional film cameras as well as, tape and modern digital cameras. A number of specialized techniques are employed to produce different kinds of stereo images......
It is necessary to take two photographs from different horizontal positions to get a true stereoscopic image pair. This can be done with two separate side-by-side cameras; with one camera moved from one position to another between exposures; with one camera and a single exposure by means of an attached mirror or prism arrangement that presents a stereoscopic image pair to the camera lens; or with a stereo camera incorporating two or more side-by-side lenses.Charles Wheatstone first began experimenting with stereopsis in 1838 using specially constructed drawings. The invention of photography in 1839 opened up a new and more detailed medium for his experiments and the first photographic stereoscopic pairs appeared in the early 1840s as Daguerreotypes and Calotypes. By the 1850s, a stereoscope and an assortment of professionally photographed stereo views were becoming part of the standard equipment of a properly furnished middle-class parlor. In the 1890s, photographic plates and films sensitive enough to make casual “snapshot” photography practical were available, and combined with easy-to-use cameras they were making amateur photography a very popular hobby. Stereo cameras were in the mix. The earliest were inconveniently large and the end result was a pair of paper prints mounted on a card for viewing in a standard stereoscope. They were soon joined by smaller cameras that yielded relatively small stereo slides on glass. The popularity of stereo photography declined after the First World War and plummeted during the Great Depression of the 1930s.
3D Camera creates 3D Scenic Photos, Puts in 3D Scenes, Change Background to 3d Photo Backgrounds. Replace Backgrounds with amazing photo backgrounds and Create Best Photo Effects.
3D Camera is used easy to use
- Chose one of the Many 3D Scenes offered. You can pick movie stunt style or 3D love theme photos. Romantic pictures and Famous places are available as 3D photo backgrounds.
- Chose the photo you want to place in 3D Photo template in 3D camera.
- As photo background is removed and placed in Photo Template, you can adjust the photo.
- You can Zoom in an Zoom out to adjust character for 3D Photos.
- Save and share or chose a similar photo template to replace the scene..
Additional 3D Camera Features:
3D Photo Grids – Create Photo Grids with 3D View where Picture Grids show 3D Effects including Round Corners, Background Textures, Photo Stickers and More. Create Best looking Photo grids with 3D Effects on the Picture Grids.
3D Photo Mirrors – Create Photo Mirrors that show 3D Photo effects. 3D Photo Mirrors are the only Mirror Photos with unique 3D photo Frames for the Photo Mirrors. Photo Mirrors create best photo effects.
3D Photos with 3D Scenes, Photo Mirror, 3D Grids, Replace Photo Backgrounds
3D CAMERA APP અહીંથી ડાઉનલોડ કરો
3D Scene Maker: Replace photo background using Replace Background so that you can create Best Photo Effects. 3D Scenes include Waterfall Backgrounds, Wild animal Backgrounds, Cinematic backgrounds and more..
3D Live Wallpapers: You can set our 3D Live Wallpapers as your device 3D Wallpapers and chose options to change 3D Wallpapers at interval of your choice...
Create best looking Panoramic Photos that can be viewed as 3d photos with 3D camera. Replace Backgrounds into cinematic backgrounds and create Best Photo Effects.
Read More »