Search This Website

6 May 2023

GSEB Std 12 General Stream Result 2023 : ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ રીઝલ્ટ જાહેર

GSEB Std 12 General Stream Result 2023 : ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ રીઝલ્ટ જાહેર


GSEB std 12 General Stream Result 2023 : ધોરણ 12 જનરલ પ્રવાહના રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 12th Commerce Result 2023), માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુર જોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 જનરલ પ્રવાહનું રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું

ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ રીઝલ્ટ જાહેર
  • પોસ્ટનું નામ ધોરણ 12 જનરલ પ્રવાહ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
  • બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
  • વિદ્યાર્થીઓની સંખ્યા Arts & Commerce
  • પરિણામનું નામ GSEB HSC GENERAL STREAM RESULT 2023
  • પરિણામ મોડ ઓનલાઇન
  • સત્તાવાર વેબસાઈટ www.gseb.org


આ પણ ખાસ વાંચો :

ધોરણ 12 પછી શું : જાણો વિગતવાર માહિતી

ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12th Arts/Commerce ?)

ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ 31 મે ના રોજ જાહેર કરવામાં આવશે.

GSEB 12 general stream Result 2023



આ પણ ખાસ વાંચો :

કારકિર્દી માર્ગદર્શન 2023 : ધોરણ 10 પછી શું? ધોરણ 12 પછી શું? જાણો વિગતવાર માહિતી

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

GSEB બોર્ડની વેબસાઈટ પર રિજલ્ટ જુઓ અહીં ક્લિક કરો

માત્ર તમારો સીટ નંબર મેસેજ કરો અને તમારું રિઝલ્ટ whatsapp માં મેળવો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ Whatsapp માં મેળવવા માટે અહીં ક્લિક કરો.


ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે? 

રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે.  31 મે ના રોજ પરિણામ આવશે.

GSEB 12 Arts & Commerce Result 2023

સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાની 31 તારીખે આવશે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

લેખન સંપાદન : jobsgujarat.in ટીમ (ગુજરાતનું અગ્રેસર પ્રાઇવેટ એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) છે. [તમે આ લેખ jobsgujarat.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions