GSEB Std-10 Result News: ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023), માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું
GSEB 10 Result
પોસ્ટનું નામ | ધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 25-05-2023 |
વેબસાઈટ | www.gseb.org |
આ પણ ખાસ વાંચો :
GSEB 12 Arts & Commerce Result 2023 : ધોરણ 12 જનરલ પ્રવાહ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
ધોરણ 10 રીઝલ્ટ જાહેર
સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10નું પરિણામ મે માસની 25 તારીખે એટલે કે આજે છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર થઈ ગયું છે. અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ 10ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28,000 શિક્ષકો મૂલ્યાંકનની કામગીરી કરી હતી. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર
કુલ પરિણામ | 65.18% |
---|---|
કુલ કેન્દ્રો | 958 |
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા | 7,72,771 |
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા | 5,03,726 |
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) | 94.80% |
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ | 19.17% |
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) | 75.64% |
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) | 54.29% |
100 ટકા પરિણામ ધરાવતી શાળા | 294 |
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા | 121 |
કુમારોનું પરિણામ | 59.92% |
કન્યાઓનું પરિણામ | 71.66% |
આ પણ ખાસ વાંચો :
ધોરણ 12 પછી શું : જાણો વિગતવાર માહિતી
કારકિર્દી માર્ગદર્શન 2023 : ધોરણ 10 પછી શું? ધોરણ 12 પછી શું? જાણો વિગતવાર માહિતી
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions