Search This Website

15 August 2024

IFFCO Recruitment 2024: ઈફકોમાં ભરતી જાહેર, 21 ઓગસ્ટ પહેલા અરજી કરી દો

IFFCO Recruitment 2024: ઈફકોમાં ભરતી જાહેર, 21 ઓગસ્ટ પહેલા અરજી કરી દો

IFFCO Recruitment 2024 : ઈંડીયન ફારમર્સ ફર્ટિલાઈજર કો-ઓપરેટીવ લિમિટેડ- કંડલા પ્લાન્ટમાં એપ્રેન્ટીસ એકટ 1961 હેઠળ સત્ર 2024-2025 માટે ડીપ્લોમા – મેકેનિકલ, ઇલેકટ્રીકલ, કેમિકલ, સિવિલ અને ઇન્ટુમેન્ટેશન એપ્રેન્ટીસ જોઈએ છે.



IFFCO Recruitment 2024
  • સંસ્થાનું નામ : ઈફકો ( IFFCO )
  • પોસ્ટનું નામ : એપ્રેન્ટીસ
  • અરજી મોડ : ઑફલાઇન
  • છેલ્લી તારીખ : 21/08/2024
  • અધિકૃત વેબસાઇટ : www.iffcoyuva.com

IFFCO Bharti 2024

જે ઈચ્છુક ઉમેદવાર હોય તેણે www.iffcoyuva.com વેબસાઈટ પર જઈને IFFCO – Kandla (Diploma Apprenticeship 2024) પર કિલક કરીને દર્શાવેલા યોગ્યતાના માપદંડ વાંચવું. જો તમે ઉલ્લેખિત માપદંડ હેઠળ આવતા હોય ત્યારેજ BIO-DATA FORM ડાઉનલોડ કરવું અને તેમાં તમારી માહિતી લખવી અને તેની સાથે દર્શાવેલા દસ્તાવેજોની સુચીની પ્રમાણિત નકલ જોડી

નીચે દર્શાવેલ સરનામા પર તા.21.8.2024 સુધી મોકલવાની રહેશે. કવર ઉપર તમારું નામ અને ડિસિપ્લીનનું નામ અચૂક લખવું.

નોંધઃ ઉમેદવાર જેણે આ પહેલા એપ્રેન્ટીશીપ ટ્રેનીંગ કરેલ હોય અથવા અરજીમાં અધુરી માહિતિ પ્રાપ્ત હશે તો અરજી રદ કરવામાં આવશે

ઈફકો ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

IFFCO Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
  • ઉમેદવારોએ ઈફકો અધિકૃત વેબસાઇટની એટલે કે www.iffcoyuva.com ઓપન કરો
  • તમારી એપ્લિકેશન અને જરૂરી ડોકયુમેન્ટ જાહેરાત માં આપેલ સરનામાં પર તારીખ 21/08/2024 સુધી માં મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સ્થળ : ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રશાસન) ઈફકો – કંડલા (કચ્છ), ગુજરાત

IFFCO Recruitment 2024 મહત્વની તારીખો
  • ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 21/08/2024


ઉપયોગી લિંક :
ઈફકો જાહેરાત 2024 અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ઈફકો ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે?
  • ઈફકો ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.iffcoyuva.com છે.


ઈફકો ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
  • ઈફકો ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions