JNVST Class 6 Admission 2025: જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરાવાનુ શરૂ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024
JNVST Class 6 Admission 2025 : જવાહર નવોદય વિદ્યાલય સમિતિએ ધોરણ 6 માં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન અરજી શરુ કરી છે. જે પણ વિધાર્થી મિત્રો NVS માં પ્રવેશ મેળવવા માંગતા હોઈ એ વિદ્યર્થી મિત્રો એ 16 સપ્ટેમ્બર 2024 પહેલા ઑનલાઇન અરજી કરવાની રહેશે.
JNVST Class 6 Admission 2025
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2025
જવાહર નવોદય વિદ્યાલય ( JNV ) દ્વારા ધોરણ 6 શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ જાહેર કરવા માં આવેલ છે જેની વિધાર્થી પાસેથી NVS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ પરથી તારીખ 16/09/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. https://cbseitms.rcil.gov.in/nvs આ JNVST Admission 2025 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16-09-2024 છે.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Navodaya Vidyalaya Class 6 Admission 2025 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
JNVST Class 6 Admission 2025 મહત્વની તારીખો
મહત્વપૂર્ણ લિંક :
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 સત્તાવાર વેબસાઇટ શું છે?
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

- સંસ્થાનું નામ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ- JNVST
- પોસ્ટનું નામ ધોરણ 6 પ્રવેશ 2025
- અરજી મોડ ઓનલાઈન
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/09/2024
- સત્તાવાર વેબસાઇટ https://cbseitms.rcil.gov.in/nvs
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2025
જવાહર નવોદય વિદ્યાલય ( JNV ) દ્વારા ધોરણ 6 શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ જાહેર કરવા માં આવેલ છે જેની વિધાર્થી પાસેથી NVS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ પરથી તારીખ 16/09/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. https://cbseitms.rcil.gov.in/nvs આ JNVST Admission 2025 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16-09-2024 છે.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Navodaya Vidyalaya Class 6 Admission 2025 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://navodaya.gov.in/nvs/en/Admission-JNVST/Admission-Notifications/
- class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2025 4 શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચૂકશો નહિ.
JNVST Class 6 Admission 2025 મહત્વની તારીખો
- અરજી ફોર્મ શરુ તારીખ 16/08/2024
- અરજીની છેલ્લી તારીખ 16/09/2024
મહત્વપૂર્ણ લિંક :
- જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 જાહેરાત અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 સત્તાવાર વેબસાઇટ શું છે?
- જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 સત્તાવાર વેબસાઇટ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration છે.
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
- જવાહર નવોદય વિદ્યાલય એડમિશન 2025 માં અરજી કરવાની છેલ્લી તારીખ 16/09/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions