Search This Website

16 July 2024

GTU Recruitment 2024: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ભરતી જાહેર, અરજી કરવાની સંપૂર્ણ માહિતી

GTU Recruitment 2024



GTU Recruitment 2024: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ભરતી જાહેર, અરજી કરવાની સંપૂર્ણ માહિતી

GTU Recruitment 2024: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા આસિસ્ટન્ટ રજીસ્ટાર,ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, તેમજ જુનિયર કલાર્ક પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

GTU Recruitment 2024

  • સંસ્થાનું નામ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (GTU)
  • પોસ્ટનું નામ આસિસ્ટન્ટ રજીસ્ટાર,ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, તેમજ જુનિયર કલાર્ક
  • અરજી મોડ ઓનલાઈન
  • છેલ્લી તારીખ 29/07/2024
  • અધિકૃત વેબસાઇટ https://www.gtu.ac.in

GTU Bharti 2024

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા આસિસ્ટન્ટ રજીસ્ટાર,ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, તેમજ જુનિયર કલાર્ક પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી GTU પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://www.gtu.ac.in પરથી તારીખ 29/07/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ GTU ભરતી 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 29-07-2024 છે.


ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Gujarat Technological University Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.gtu.ac.in/Recruitment.aspx ઓપન કરો
  • પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
  • ઓનલાઈન અરજી કર્યા બાદ તમારી એપ્લિકેશન અને જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર એડી / સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર તારીખ 05/08/2024 સુધી માં મોકલવાની રહેશે.

GTU Recruitment 2024 મહત્વની તારીખો
  • ઓનલાઈન ફોર્મ ની છેલ્લી તારીખ જુલાઈ 29, 2024
  • ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 05, 2024


ઉપયોગી લિંક :

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ભરતી 2024ની સત્તાવાર વેબસાઇટ શું છે?

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.gtu.ac.in છે.


ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2024 છે.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions