Search This Website

1 March 2024

MDM Recruitment 2024 : આ ભરતીમાં સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ માટે જાહેરાત,અરજી પ્રક્રિયા જાણો.

MDM Recruitment 2024 : આ ભરતીમાં સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ માટે જાહેરાત,અરજી પ્રક્રિયા જાણો.




MDM Recruitment 2024 : ગુજરાત સેન્ટ્રલ ફૂડ ડિપાર્ટમેન્ટે વિવિધ જગ્યાઓ માટે સુપરવાઈઝરની પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે. પાત્ર ઉમેદવારોએ ઑફલાઇન મોડ દ્વારા અરજી કરવાની રહેશે. માધન ભોજન સુપરવાઈઝરની ભરતી વિશે વધુ માહિતી જેમ કે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી અહીં મૂકવામાં આવી છે. આ ભરતી વિશે નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટની નિયમિત મુલાકાત લો.

MDM Recruitment 2024

  • મધ્યાન ભોજન યોજના ભરતી MDM ડે મીલ (MDM ) બોટાદ
  • પોસ્ટનું નામ MDM સુપરવાઇઝર
  • ખાલી જગ્યા 04
  • જોબ સ્થાન બોટાદ
  • એપ્લિકેશન મોડ ઑફલાઇન

વય મર્યાદા

મધ્યાહન ભોજનની આ ભરતીમાં સુપરવાઈઝરની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 58 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે

પગાર ધોરણ

ઉમેદવારોની પસંદગી બાદ 15000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે

See Notification

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions