GPSC ભરતી 2023 । કુલ જગ્યા :-388 । છેલ્લી તા. 8-9-2023
GPSC ભરતી 2023: ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે ગૌણ સેવા પસંદગી મંડળ, GPSC વગેરે મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. જેમા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને GPSC જેવી ભરતી સંસ્થાઓ દ્વારા ઘણી વખત મોટી ભરતીઓ બહાર પડતી રહે છે.
જેમા GPSC દ્વારા હાલમા ક્લાસ 1 અને ક્લાસ 2 ની એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 24-8-2023 થી તા. 8-9-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકસે. GPSC ભરતી ની આ ભરતી માટે જરૂરી વિગતો ડીટેઇલ મા જાણીએ.
GPSC ભરતી 2023
ભરતી સંસ્થા | GPSC |
કાર્યક્ષેત્ર | સરકારી ભરતી |
જગ્યાનુ નામ | વિવિધ લીસ્ટ મુજબ |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8-9-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gpsc.gujarat.gov.in |
GPSC ભરતી 2023 Vacancy
GPSC નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ભરતી આવેલી છે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
ફિઝિસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ-૨ | 03 |
સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-૨ | 06 |
આસીસ્ટન્ટ ડાયરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ-૧ | 02 |
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) | 05 |
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) | 26 |
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) | 02 |
નાયબ નિયામક (વિકસતી જાતિ) | 01 |
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(સહકારી મંડળીઓ) | 98 |
સેક્શન અધિકારી (સચિવાલય) | 25 |
સેક્શન અધિકારી (વિધાનસભા) | 02 |
જિલ્લા નિરીક્ષક જમીન દફતર | 08 |
નગરપાલિકા મુખ્ય અધિકારી | 04 |
સરકારી શ્રમ અધિકારી | 28 |
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) | 04 |
રાજ્ય વેરા અધિકારી | 67 |
મામલતદાર | 12 |
તાલુકા વિકાસ અધિકારી | 11 |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨(GWRDC) | 01 |
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC) | 10 |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC) | 27 |
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC) | 44 |
સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC) | 2 |
GPSC ભરતી અંગે જરૂરી સૂચનાઓ
- નોંધ-આ ભરતી જાહેરાતમા દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઇ. જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવાનાં રહેશે. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહું જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. -ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક ભૂંસોટી OMR/CBRT (Computer Based Recruitment Test) માધ્યમથી લેવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
- ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક: ૪૪, ૪૫ અને ૪૬/૨૦૨૩-૨૪માં પ્રાથમિક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના પ૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પંસદગી કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતનાં અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ૨૦૦ ગુણના ર૦૦પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫% થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેારોને રૂબરૂ મુલાકાત્ માટે વિચારણામાં લેવામાં આવશે નહીં)
- જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૩-૨૪ માટે પ્રાથર્મિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૧૫ (પંદર) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
- જા.ક્ર.-૪૮/૨૦૨૩-૨૪ થી જા.ક્ર.-૫૨/૨૦૨૩-૨૪ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ. (GWRDC)ના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહી. સદરહુ જગ્યાઓ માટે સંબંધિત નિશ્મનાં ભર્તી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.
- બધી જ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.
GPSC ભરતી ઓનલાઇન અરજી પ્રોસેસ
- કોઈ પણ જાહેરાત સંબંધે એક જ અરજી કરવી.
- ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓન્-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પૂરાવા માન્ય ગણાશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
- ઉમેદવારો દ્વારા કર્વામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવ્સ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
- તે ઉપરાંત ઓનલૌઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
- એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
- ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે. -ઉંમરના પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EW) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક્ ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ *માંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે. -બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૯.૦૯.૨૦૨૩ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.
- ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૦૮-૦૯-૨૦૨૩ના રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.
Important Link
GPSC ભરતી ઓફીસીયલ જાહેરાત | અહિં ક્લીક કરો |
GPSC ઓફીસીયલ વેબસાઇટ | અહિ ક્લીક કરો |
હોમ પેજ | અહિ ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિ ક્લીક કરો |
GPSC ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gpsc.gujarat.gov.in/
GPSC ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
તા. 24-8-2023 થી તા. 8-9-2023
GPSC ભરતી કેટલી જગ્યાઓ માટે બહાર પડેલ છે ?
380 જેટલી જગ્યાઓ માટે
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions