Search This Website

11 July 2023

અમદાવાદ નગરપાલિકા દ્વારા આવી ભરતી 2023

અમદાવાદ નગરપાલિકા દ્વારા આવી ભરતી 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૧૫-૦૭-૨૦૨૩ના રોજ સાંજના ૦૫.૩૦ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in recruitment link પરથી મેળવવાની રહેશે.

અમદાવાદ નગરપાલિકા ભરતી 2023


પોસ્ટ : 
  • ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ

લાયકાત : 
  • B.Sc (Zoology)/B.Sc (Biology)/BVSC and AH


ઉંમર : 
  • 42 વર્ષ

ફોર્મ પ્રોસેસ : 
  • ઓનલાઈનફોર્મ શરૂ તા. : 01/07/2023
  • ફોર્મ છેલ્લી તા. : 15/07/2023

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

● ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંકભરતી નોટિફિકેશન :  અહી ક્લિક કરો.
● ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
● વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

 

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions