IBPS RRB Recruitment 2023: શું તમે નોકરીઓના શોધમાં છો? તો બેંકમાં આવી ગઈ છે બમ્પર ભરતી.બેંકમાં નોકરીઓ મેળવવા ઈચ્છવા માટે એક સારા ખુશખબર છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઑફિસિંગ પર્સનલ સિલેક્શન (IBPS) ક્લાર્ક-પીઓચ્યુઅલ એ 2023 માટે નોટિફિકેશન બહાર આવ્યું છે. IBPS એ પીઓ-ક્લાર્ક પોસ્ટ માટે 8612 જગ્યાઓ બહાર છે. આ અરજીની પ્રક્રિયા 1 જૂનથી શરૂ થઈ છે.રસ ધરાવતા ઉમેદવારો આ રીતે અરજી કરી શકે છે.આઈબીપીએસ ક્લાર્ક અને પી.ઓ. આ માટે 1 જૂનથી 21 જૂન સુધી અરજી કરી શકાશે.
IBPS RRB Bharti 2023 ( ગ્રામીણ બેંક ની ભરતી)
ભરતી સંસ્થા | IBPS |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
સેકટર | બેંક |
જગ્યાનુ નામ | Officers Scale I Officers Scale II Officers Scale III |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 8612 |
ફોર્મ ભરવાની | 1-6-2023 થી 21-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.ibps.in |
ખાલી જગ્યાઓ ની વિગત
- ક્લર્ક- 5538
- PO- 2485
- ઓફિસર સ્કેલ-II જનરલ બેન્કિંગ ઓફિસર- 332
- ઓફિસર સ્કેલ 2 IT- 68
- ઓફિસર સ્કેલ 2 CA- 21 ઓફિસર
- સ્કેલ 2 લો ઓફિસર- 24
- ટ્રેઝરી ઓફિસર સ્કેલ 2- 8
- માર્કેટિંગ ઓફિસર સ્કેલ 2- 3
- એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ 2 – 60
- અધિકારી સ્કેલ 3 – 73
શૈક્ષણિક લાયકાત
IBPS RRB Bharti 2023 ભરતી માટે જે તે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લયકાત નક્કી કરવામાં આવી છે. તમે જે પોસ્ટ પર ભરતી થવા માંગો છો તે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
પગાર ધોરણ
આ અલગ અલગ પોસ્ટ પ્રમાણે જુદા જુદા પગાર ધોરણ નક્કી કરેલ છે.
જગ્યાનું નામ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક) | 5538 |
ઓફિસર સ્કેલ I | 2485 |
અધિકારી સ્કેલ II (કૃષિ અધિકારી) | 60 |
ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર) | 03 |
ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર) | 08 |
ઓફિસર સ્કેલ II (કાયદો) | 24 |
ઓફિસર સ્કેલ II (CA) | 18 |
ઓફિસર સ્કેલ II (IT) | 68 |
ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર) | 332 |
અધિકારી સ્કેલ III | 73 |
કુલ ખાલી જગ્યા | 8612 |
પસંદગી પ્રક્રિયા
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકા માટે તથા પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા
વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ઉમેદવારોએ નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી ફોર્મ ભરવું.
- ઉમેદવારે બે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની રહેશે. જેમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ તે માટેની અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે ફોર્મ ભરી તેમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ આ માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
- તમામ પ્રક્રિયા પુર્ણા થયા બાદ ભવિષ્ય માટે ફોર્મ સેવ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
Notification વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે – | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
FAQ
1)IBPS માં કેટલી જગ્યાઓ માટે ભરતી આવેલી છે?
- 8612 જગ્યાઓ
2) IBPS બેંક નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
- 21 જૂન 2023 છે
Nice information thanks
ReplyDelete