Search This Website

31 January 2023

Who is the controversial Dhirendra Krishna Shastri's Sannyasi Baba?, people's curiosity has come to an end: this explanation of Bageshwar Dham has happened

વિવાદાસ્પદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સંન્યાસી બાબા છે કોણ?, લોકોના કુતુહલનો આવ્યો અંતઃ થયો બાગેશ્વર ધામનો આ ખુલાસો

Who is the controversial Dhirendra Krishna Shastri's Sannyasi Baba?, people's curiosity has come to an end: this explanation of Bageshwar Dham has happened



દેશમાં ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની અછત નથી. તેમા હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ પણ ઉમેરાયું છે. મધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામ સરકાર તરીકે પોતાને ઓળખાવતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે જ સંન્યાસી બાબા પણ દેશભરમાં ચર્ચામાં આવ્યા છે.

બાગેશ્વર ધામમાં  દરબાર લગાવીને 30 વર્ષના ધીરેન્દ્ર કૃષ્ણનો દાવો છે કે તેઓ પોતાની દિવ્યશક્તિથી કોઈ પણ વ્યક્તિ વિશે જાણી શકે છે. તેઓ સતત  સંન્યાસી બાબા તરીકે ઉલ્લેખ કરે છે, તે  કોણ છે તેનું લોકોને કુતુહલ થઈ રહ્યું છે.


સંન્યાસી બાબા હકીકતમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. તેમણે જ બાગેશ્વર ધામ બાલાજી મંદિર બનાવ્યું હતું. તેમની પાસે લોકો પોતાની સમસ્યા લઈને આવતા હતા. પરિવારનો વારસો જળવાઈ રહ્યો પણ કોઈ બહુ પ્રખ્યાત થયું નહીં પણ અંદરની વાત મુજબ ચમત્કારનો દાવો કરીને ધીરેન્દ્ર કૃષ્ણ પૂરા દેશમાં પ્રખ્યાત બની ગયા. પોતાના પરદાદાને તેઓ ગુરૂ માને છે અને તેમનો જ સતત સંન્યાસી બાબા તરીકે તેઓ ઉલ્લેખ કરતા હોય છે.


There is no dearth of those who spread superstitions in the name of miracles in the country. 

Dhirendra Krishna Shastri's name has now been added to it. 

Along with Dhirendra Krishna Shastri, who calls himself Bageshwar Dham Sarkar in Madhya Pradesh, Sannyasi Baba has also come into the limelight across the country.



30-year-old Dhirendra Krishna, holding court in Bageshwar Dham, claims that he can know about any person with his divine power. 

He is constantly referred to as Sannyasi Baba, making people curious as to who he is.

Bageshvardham Official Youtube channel Click Here

Sannyasi Baba was in fact Dhirendra Krishna Shastri's great grandfather. 

It was he who built the Bageshwar Dham Balaji temple. 

People used to come to him with their problems. 

The family legacy was preserved but no one became very famous but according to insiders, Dhirendra Krishna became famous throughout the country by claiming miracles. 

He considers his great-grandfather as his guru and refers to him as a constant ascetic Baba.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions