Search This Website

12 September 2022

સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) સહાય યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ? || Solar Fencing (Zatka Machine) Assistance Scheme

Solar Fencing (Zatka Machine) Assistance Scheme : Know Assistance of 15000 for Zatka Machine How to Apply ?

સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, Solar Fencing Yojana 2022 Gujarat.

Solar Fencing Yojana 2022 : Portal has been opened to apply online for Solar Fencing Yojana 2022, Solar Fencing Yojana 2022 Gujarat on i-Khedut portal.


આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

According to this assistance, the farmer gets 50 percent of the total cost or Rs. 15,000 per account whichever is less. For which online application can be made on I-Khedut portal from 10th September 2022 for one month. Read the official announcement below for all information.

સોલાર ફેન્સીંગ યોજના 2022


યોજનાનું નામસોલાર ફેન્સીંગ યોજના 2022
યોજનાનો હેતુખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
છેલ્લી તારીખ09/10/2022
મળવાપાત્ર લાભખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે




સોલાર ફેન્સીંગ યોજના માટે ની અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ: 10/09/2022

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 09/10/2022


સોલાર ફેન્સીંગ યોજના માટે ના ડોક્યુમેન્‍ટ

Ikhedut Portal પર ચાલતી સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

આધાર કાર્ડ

બેંકની પાસબુક

7/12 અને 8-અ ના દાખલા

રેશન કાર્ડ

મોબાઈલ નંબર


સોલાર ફેન્સીંગ યોજના ની અરજી કયા કરવાની રહેશે.

તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

How to apply for solar fencing scheme.

You can apply online from the comfort of your home using your mobile phone. Or you can also apply through VCE by going to Gram Panchayat office. The application print should be given to the Gram Sevak.



અહીં ક્લિક કરો


અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર...

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions