Search This Website

13 April 2021

PFMS USEFUL INFO..

PFMS USEFUL INFO..




PFMS અંતર્ગત SMC, SMDC અને KMC ને ધ્યાનમાં લેવાની બાબતો

*ખાસ નોધ*

▪️અગાઉ મેકર ચેકર બનાવેલ હોય ફરીથી નવા બનાવવાના થતા નથી આપની જાણ સારું

▪️એસએમસી તેમજ એસએમડીસી અગાઉ કામગીરી કરેલ હોય એ જ છે આમાં કંઈ નવું નથી

▪️હવે થી બેંક ઓફ બરોડા ના એસએમસી એકાઉન્ટમાં કોઈ ગ્રાન્ટ નહીં આવે.  ICICI ZBA (શૂન્ય બેલેન્સ એકાઉન્ટ) બેંક ખાતામાં  ગ્રાન્ટ લિમિટ આવશે અને પીએફએમએસ થી જ ખર્ચ કરવાનો રહેશે. 

▪️પીએફએમએસમાં ખર્ચ બુક કરવા માટે GJ209 સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે અને icici બેંક પસંદ કરવાની રહેશે.

▪️કોઈ શાળામાં મુખ્ય શિક્ષક અને પ્રોમિનેન્ટ સભ્ય નવા આવેલ હોય તો નજીકની icici બેંકમાં જઈ સહીના નમુના બદલાવી લેવા ઉકત બાબતે પત્ર કરેલ છે.

▪️બેંકમાં ગ્રાન્ટ આપવી અને ગ્રાન્ટ લિમિટ આપવી એ બંનેમાં ફરક છે. આઈસીઆઈસીઆઈ PFMS એકાઉન્ટ માં ફક્ત ગ્રાન્ટ લિમિટ બતાવશે આપ ખર્ચ કરશો ત્યારે એ જ દિવસે ક્રેડિટ તેમજ ડેબિટ થશે. જાણ સારું

▪️અત્રેની કચેરીથી ગ્રાન્ટ લિમિટ ફાળવવામાં આવશે જે આપ આપના PFMS એકાઉન્ટમાં જોઈ શકશો.

▪️એસએમસી અને એસએમડીસી એકાઉન્ટ આપ ડિજિટલ સિગ્નેચર તેમજ પ્રિન્ટ પેમેન્ટ એડવાઇઝ વડે ખર્ચ કરી શકશો.

▪️તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર પી.એફ.એમ.એસ દ્વારા જ ખર્ચ બુક કરતા હોય ઉકત બાબતે કોઈ શાળાને પ્રશ્ન હોય તો આપની કક્ષાએથી માહિતી આપશો.

▪️ ડિજિટલ સિગ્નેચર કઢાવવા માટે જ્યારે શેડ્યુલ બનાવવામાં આવે ત્યારે શેડ્યુલ મુજબ સમયસર ડિજિટલ સિગ્નેચર કઢાવવી કોઈ મુખ્ય શિક્ષકની બદલી થયેલ હોય ફરી થી ડિજિટલ સિગ્નેચર કઢાવવાની થતી નથી એ જ સિગ્નેચર પોતાની સાથે લઈ જવી.

▪️અમુક એસએમસી તથા એસએમડીસીના બેન્ક એકાઉન્ટ ની ડીટેલ આવેલ નથી તેમને સત્વરે મોકલી આપવામાં આવશે.  જાણ સારું

▪️31/3/2024 ના રોજ રાત્રે 12:00 વાગે જે પણ લિમિટ આપેલ હશે તે રાજ્ય કચેરી દ્વારા પરત ખેંચી લેવામાં આવશે. જાણ સારું


પી.એફ.એમ.એસમાં અગાઉ ચેકર મેકર બનેલા છે તે જોવા માટે : Admin Login - Master - User - Manage - Search


અગત્યની લીંક

ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 1 : અહીં ક્લિક કરો


યુઝર મેન્યુઅલ ભાગ 1 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 2 : અહીં ક્લિક કરો


યુઝર મેન્યુઅલ ભાગ 2 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


PFMS ના અન્ય તમામ વિડિયો તેમજ માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો. 


અગત્યની લીંક

PFMS માં અલગ અલગ ગ્રાન્ટના હેડ ક્યાં આવે એ જોવા માટે અહીં ક્લિક કરો


PFMS માં નવો વેન્ડર કેવી રીતે બનાવશો ? અહીં ક્લિક કરો


વેન્ડર કેવી રીતે ક્રિયેટ કરવો તેનો વીડિયો જોવા અહીં ક્લિક કરો. 


પ્રિન્ટ પેમેન્ટ એડવાઈસ બનાવતા હોય ત્યારે કોઈ Vendor ને ચુકવણા કરતા હોય અને TDS કપાત કરવાની હોય ત્યારે ટેક્સ કપાત કરવાની થાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ માટે અહીં ક્લિક કરો. 


E-Payment Using Print Advice ઓપ્સન જનરટે કરવો હોય ત્યારે જે પ્રોસેસ કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા અહીં ક્લિક કરો. 


એક જ વેન્ડરને ચૂકવણું કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો. 


ઓપનિંગ બેલેન્સ વધ ઘટ સરભર કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો. 


Print Payment Advise એક્ટિવ કરવા માટે અહીં ક્લિક કરો. 


બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો.

 

બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટેનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. 


બેંક વ્યાજની એન્ટ્રી ને એપ્રુવ કરવા અને ઓપનિંગ બેલેન્સ ચેક કરવા અહીં ક્લિક કરો.


DSC | PFMS | DSC ENROLLMENT | DSC APPROVAL | ACTIVATE EPAYMENT DSC | ENROLL BANK ACCOUNT DSC | PFMS 

અગત્યની લીંક

®️PFMS લોગીન કરવા માટેઅહીં ક્લિક કરો.


Adding opening balance * Step details based on PFMS software Login based on 1 MAKER ID username and password. 2 Select My Funds on the home page of MY FUNDS Maker ID. OPENING BALENCE Selecting on the opening balance. ADD OPENING 4 Selecting on ADD OPENING BALANCE. BALENCE 5 SCHEME GJig8 Selecting the scheme. Selecting a bank account from the BANK ACCOUNT list box. OPENING 7 Adding the amount of opening balance. BALENCE OPENING 8 Adding the date of opening balance. Selecting BALENCE TRANSACTION 9 BULK. TYPE 10 SAVE Click on save button. Approve the above saved opening balance by going to the checker account as follows. al * Approve opening balance in War account Pfms Useful Info..



Marks G Google - Video Search. 1 ADDRESS 2 2 CITY ADDRESS 3 PIN CODE MOBILE NO. . --- 8 9 10 11 Details Login based on username and password. Click on Masters. Click on Vendors. Click on Add New. Write the full name as per the vendor's passbook. Write the address according to the passbook. Pfms Useful Info..Write the address according to the passbook. Write the name of the city / village. Write the address according to the passbook. City) Write the pin code of the village. Enter the vendor's mobile number. Write the name of the vendor's bank. (And press TAB KEY.) Write the name of the city / village of the vendor's bank branch. Select the vendor's bank branch from the check box. Write down Winder's Pfms Useful Info.. bank account number. Click on Add Back Detail. Click on the Save button. Standard BANK NAME 13 14 15 16 17 BRANCH Pfms Useful Info.


ADDRESS BRANCH NAME ACCOUNT NO. ADD BANK DETAILS SAVE


MAP VENDOR registered by someone else * Sequence Details 1 2 3 Steps based on PFMS software MAKER ID MASTERS VENDORS MANAGE I SEARCH CRITERIA 5 Login based on username and password. Click on Masters. Click on Vendors. Click on Manage. Pfms Useful Info..ES Gita Hiel VENDOR NOT MAPPED WITH Search if any vendor has unique code. Search if there is a vendor's account number. Clicking on the search button. Select the check box and select MAP VENDOR. 6 7 UNIQUE CODE ACCOUNT NUMBER SEARCH 8 9 MAP VENDOR

PFMS USEFUL FILE CLICK HERE

PFMS Basic Info

PFMS VIDEO Info

MAKER ID. EXPENEDITURE ADD NEW SCHEME BANK ACCOUNT EXPENEDITURE DONE FOR Login based on username and password. Crack on a penny. Click on one to Nile. Select Veer Mor Pumpy School Account, VENDOR D Select. Write down the cost details. 6 7 LETTER / OFFICE ORDER NO. SECTION DATE Select the date of the bill voucher. ACTUAL TRANSACTION DATE Select the date Pfms Useful Info.. of the bill / Uchar. 10 TOTAL AVAILABLE AMOUNT TOTAL AMOUNT NARRATION SELECT SCHEME COMPONENT 1 12 The account balance will be shown automatically. Write the amount of bills / voucher expenses. BILL DETAILS D- ANNUAL GRANT / Pfms Useful Info.. D - .02 SCHOOL GRANT I REVENUE TIRTH PASSUCH oo 14 15 16 EXPENCE TYPE PERCENTAGE ADD 17 SAVE, 18 Pfms Useful Info..19 INSTRUMENT TYPE ADD NARRATION FOR PASSBOK. Click on the external level and click on the suvir button to write the details of the click bill on Mir, E - PAYMENT USING PRINT ADVICE. Click on Karma Submit Core Approval P, P, Submit 20 21 CONFIRM SUBMIT FOR APPROVAL.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions