VMC Operator Cum Technician Recruitment 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપરેટર કમ ટેકનીશીયન ભરતી 2024, 19 ઓગસ્ટ પહેલા અરજી કરો
VMC Operator Cum Technician Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકામાં મિકેનીકલ વિભાગ માટે ઓપરેટર કમ ટેકનીશીયન વર્ગ-૦૩ ની જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તા.૩૦-૦૭-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૧૯-૦૮-૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
VMC Operator Cum Technician Recruitment 2024
- સંસ્થાનું નામ : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
- પોસ્ટનું નામ : ઓપરેટર કમ ટેકનીશીયન
- અરજી મોડ : ઓનલાઈન
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 19/08/2024
- સત્તાવાર વેબસાઇટ : www.vmc.gov.in
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- એસ.એસ.સી.પાસ
- રેફ્રીઝરેશન અને એરક્ન્ડીશનરનો આઇ.ટી.આઇ. કોર્સ પાસ અથવા સર્ટીફીકેટ કોર્ષ પાસ
- એરકન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર અને રૂમ એરકન્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ.
પગાર ધોરણ
- ત્રણ વર્ષ માટે રૂ.૨૬,૦૦૦/- માસિક ફિકસ વેતન.
- સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)ઝ.૧ તા.૧૮-૧૦-૨૦૨૩ અન્વયે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪/૧૯-૨૦ તાઃ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમાં પગારપંચ મુજબ લેવલ-૨ (પે-મેટ્રીકસ રૂ.૧૯,૯૦૦-રૂ.૬૩,૨૦૦) થી નિયમોનુસાર કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૯-૦૮-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન જ ભરપાઈ કરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે,આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- આ માટે ઉમેદવારોએ તા.૩૦-૦૭-૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા.૧૯-૦૮-૨૦૨૪ (૧૬-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
VMC Operator Cum Technician Recruitment 2024 મહત્વની તારીખો
- અરજીની છેલ્લી તારીખ 19/08/2024
ઉપયોગી લિંક :
- VMC ભરતી 2024 જાહેરાત અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે?
- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 19/08/2024 છે.
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions