જૂન મહિનાથી લાગુ થશે નવા નિયમ : આપણા દેશમાં દર મહિને દર વર્ષે ઘણા બધા નિયમ બદલતા રહેશે. સરકાર લોકોના હિત માટે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. સરકાર હવે આવતા જૂન મહિને કયા નિયમ બદલવાના છે આ વિશે આપણે માહિતી મેળવીશું.
એક જુનથી દેશમાં ઘણા બધા નિયમ બદલવાના છે, આની અસર નાગરિકો પર નિશ્ચિત પણે થશે. છેલ્લા અઠવાડિયામાં ફ્રુડ ઓઇલ ના ભાવમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો, જે સ્થાનિક ગેસના ભાવમાં ઘટાડો થવાનું અનુમાન છે. અમુક રેલવે માટે નવા નિયમો લાગુ કરવાના છે. જ્યારે બેંકો તેમના વ્યાજદરોને સમાયોજિત કરે તેવી આશા છે. વધુમાં સરકારે જાતિ, રહેઠાણ, આવક, અને જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે.
જૂન મહિનાથી આ નિયમોમાં ફેરફાર થશે
અમે નિયમો નીચે આપેલા છે, જેમાં તમને ફેરફાર ની સંપૂર્ણ સૂચિ રજૂ કરવામાં આવી છે.
વીમો મોંઘો થઈ શકે છે :
1 જુન થી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વધારાની તૈયારીઓ થઈ રહી છે.
થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 1 જુનથી લંબાવવામાં આવશે.
તે 1000 સીસીટી ઓછી કાર માટે છે.1000 થી 1500 સીસી ની કાર માટે થર્ડ પાર્ટી વીમો 3221 રૂપિયાથી વધારીને 3416 રૂપિયા કરવામાં આવ્યા છે.
હોલ માર્કિંગ થશે ફરજિયાત :

દેશના તમામ 256 જિલ્લાઓમાં એક જૂનથી સોનાના આભૂષણ અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે અને 32 નવા જિલ્લાઓનો સમાવેશ થશે.
LPG સિલેન્ડરના ભાવમાંથી થઈ શકે છે ઘટાડો :

એક જુન 2023 થી એલપીજીના સિલિન્ડર ની કિંમતોમાં થોડો ઘટાડો થઈ શકે છે.
સિલેન્ડરના કિંમતોમાં ઘટાડો નો અંદાજો લાગી રહ્યો છે ગયા મહિને એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવેલો છે. આ સાથે જ આ સાથે જ કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે જોકે, કેટલો વધારો થઈ શકે છે તે જોવા માટે જુન મહિનાની 1 તારીખ સુધી રાહ જોવી પડશે.
SBI બેંકની Home Loan મોંઘી થઈ જશે :
SBI હોમલોન 2023 : એક જૂનથી દેશની સૌથી મોટી ગવર્મેન્ટ બેંકની હોમ લોન થઈ જશે મોંઘી. એસબીઆઇ બેન્ક એ તેમના હોમ લોન એક્સટર્નલ બેન્ચ માર્ક લેન્ડીંગ રેટ (EBLR) ને 0.40 ટકાથી વધારો કરીને 7.05 ટકા કર્યા છે. જ્યારે RLLR 6.65 ટકાવતા CRP હશે. SBI બેન્ક એ પોતાની વેબસાઈટ પર માહિતી આપે છે. SBI ના નવા દર 1 જૂનથી લાગુ થશે.
Axis bank ના બચત ખાતા ના નિયમો બદલાશે
એક જૂનથી એક્સિસ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ના નિયમોમાં બદલ થશે. બેંક ના નવા નિયમો પ્રમાણે અર્ધ શેહરી અને ગ્રામીણ સ્થળોમાં સરળ બચત અને પગાર કાર્યક્રમો માટે ખાતામાં સરેરાશ મહિનાની બેલેન્સ મર્યાદા 15,000 રૂપિયાથી વધારો કરીને 25,000 રૂપિયા તથા 1 લાખ રૂપિયા ની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી છે.
ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Notice : સમાચારની અમે ખાતરી કરતા નથી, અમારી સાઇટ અલગ અલગ સમાચારો દ્વારા માહિતી એકત્રી કરી તમારા સુધી પહોંચાડે છે

No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions