Search This Website

27 April 2023

BMC Recruitment 2023: ઓજસ પર નવી ભરતી, ભાવનગર મહાનગર પાલિકામાં 18 જગ્યાઓ પર ભરતી

BMC Recruitment 2023: ઓજસ પર નવી ભરતી, ભાવનગર મહાનગર પાલિકામાં 18 જગ્યાઓ પર ભરતી


BMC Recruitment 2023: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: Bhavnagar Municipal Corporation: ભાવનગર મહાનગરપાલિકામાં અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલ ઓજસ વેબસાઇટ પર BMC Recruitment 2023 માં વિવિધ 18 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજી કરવાનુ ચાલુ છે. ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની પુરી માહિતી આ પોસ્ટમાં મેળવીએ.



BMC Recruitment 2023

  • સંસ્થા : ભાવનગર મહાનગર પાલીકા
  • જોબ લોકેશન :  ભાવનગર
  • કુલ જગ્યા : 18
  • જગ્યાનું નામ : વિવિધ
  • અરજી કરવાની છેલ્લી તારીખ :  5-5-2023
  • ઓફીશિયલ વેબસાઇટ : https://ojas.gujarat.gov.in


ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત નીચેની વિગતે ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


આસિસ્ટન્ટ સેક્રેટરી : કુલ જગ્યા ૧

પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક – 202324 : કુલ જગ્યા ૨

સિનીયર કલાર્ક અને જુનિયર કલાર્ક – 202324 : કુલ જગ્યા ૫

ડેપ્યુટી ચીફ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧

સિનીયર ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧

સિનીયર ઓડીટર (ટેકનીકલ) – 202324 : કુલ જગ્યા ૧

આસીસ્ટન્ટ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧

સબ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧

ગાયનેકોલોજીસ્ટ – 202324 : કુલ જગ્યા ૨

પીડીયાટ્રીશ્યન – 202324 : કુલ જગ્યા ૩

સ્ટેશન ફાયર ઓફિસર – 202324 : કુલ જગ્યા ૧


BMC Recruitment 2023 ઓનલાઇન અરજી

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.


સૌ પ્રથમ ઓજસ વેબસાઇટ ઓપન અક્રો.

તેમા Online Application ઓપ્શન પર ક્લીક કરો.

ત્યારબાદ તેમા BMC RECRUITMENT ઓપ્શન પસંદ કરો.

તેમા ભાવનગર મહાનગરપાલીકા ની વિવિધ ભરતીઓ દેખાશે, તેમાથી તમે જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે પસદ કરો.

આ ભરતીનુ ઓફીસીયલ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરો.

ત્યારબાદ તેની સામે આપેલ apply બટન પર ક્લીક કરી ઓનલાઇન અરજી કરો.

અગત્યની લીંક





BMC Recruitment 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

  • https://ojas.gujarat.gov.in

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions