Search This Website

10 September 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022

 PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ : PM YASASVI scholarship 2022 ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2022-23ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃતિ આપવામાં આવે છે. PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત આઇ.ટી.આઇ., પોલીટેકનીક,મેડીકલ,એન્જીનીયરીંંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ PM YASASVI યોજના ૨૦૨૨ નો લાભ લઇ શકે છે.


PM YASASVI યોજના ૨૦૨૨ શિષ્યવૃતિ

PM YASASVI( YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA) યોજના હેઠળ ભારત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓને લાભ મળે છે તે જાણવા માટે આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી. તથા PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 નું ગુજરાતી નોટીફીકેશન પણ મૂકેલ છે. PM YASASVI SCHOLARSHIP NOTIFICATION 2022.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 ડીટેઇલ માહિતી

યોજનાનું નામPM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022
PM YASASVI SCHOLARSHIP YOJNA 2022
કોને લાભ મળે ?OBC, EBC અને DNT વિદ્યાર્થીથીઓ
કુલ પેટા યોજનાઓ૫ (પાંચ)
અરજી કરવાની વેબસાઇટwww.digitalgujarat.gov.in
PM YASASVI શિષ્યવૃતિ ના પ્રકારPre metric post metric scholarship
શિષ્યવૃતિ ની રકમરૂ.૪૦૦૦ થી રૂ.૨૦૦૦૦ સુધી
અમલીકરણસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ઓનલાઇન અરજી કરવાની તારીખનોટીફીકેશન મુજબ
PM YASASVI SCHOLARSHIP 2022 DETAIL

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 અંતર્ગત મળતી શિષ્યવૃતિ

ધોરણ/કોર્ષ નું નામશિષ્યવૃતિ રકમ રૂ.
ધોરણ 9 અને 10રુ. 4000
બી.એ., બી.એસ.સી. , બી.કોમ.રુ. 8000
ધોરણ 11-12 અને ITIરુ. 5000
ડીપ્લોમા,પોલીટેકટીક,નર્સીંગરુ. 13000
એન્જીનીયરીંગ,મેડીકલ,મેનેજમેન્ટરુ. 20000
PM YASASVI SCHOLARSHIP 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 હેઠળ હાલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડીટેઇલ પરીપત્ર બહાર પાડવામાંંઆવ્યો છે જેમાં કયા ધોરણ અને કયા કોર્ષ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને કેટલી રકમ મળવાપાત્ર છે તેની જોગવાઇ કરવામાંં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી તારીખો જાહેર થયે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે. PM YASASVI SCHOLARSHIP 2022 ONLINE FORM FILLUP DATE DECALRED SOON.

PM YASASHVI SCHOLARSHIP Eligibility 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 લાયકાત ના ધોરણો

વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ ની પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે.

  • વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • વિદ્યાર્થી OBC/EBC/DNT કેટેગરી નો હોવો જોઈએ.
  • વિદ્યાર્થીએ ધોરણ ૯ થી ૧૨ અથવા આઇ.ટી.આઇ.,ડીપ્લોમા,મેડીકલ,એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમા અભ્યાસ કરતો હોવો જોઇએ.
  • વિદ્યાર્થીના માતા પિતા ની વાર્ષિક આવક 2,50,000 થી વધુ હોવી જોઈએ નહિ.
  • આ સ્કોલરશીપ યોજના માટે છોકરા તેમજ છોકરીઓ બંને અરજી કરી શકશે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાઓ નું લીસ્ટ 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ અન્વયે નીચે મુજબની પેટા શિષ્યવ્રુતિ યોજનાઓ અમલમાં મુકેલી છે.

  • Pre-metric Scholarship for OBC,EBC and DNT Students
  • Post-metric Scholarship for OBC,EBC and DNT Students
  • Top Class School Education for OBC,EBC and DNT Students
  • Top Class College Education for OBC,EBC and DNT Students
  • Construction of Hostel for OBC Boys and Girls

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના Important Link

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના નોટીફીકેશનClick here
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ફોર્મ ભરવા
ઓફીસીયલ વેબસાઇટ
Click here

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના જરૂરી ડોકયુમેન્ટ

List Of PM YASASVI scholarship 2022 Document List

  • વિદ્યાર્થીનું ઓળખ કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામું, ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર
  • OBC/EBC/DNT કોઈ એક પ્રમાણપત્ર

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions