Search This Website

28 October 2023

Gujarat Home Guard Bharti 2023: ધોરણ 10 પાસ પર હોમગાર્ડ માં ભરતી, છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023

Gujarat Home Guard Bharti 2023: ધોરણ 10 પાસ પર હોમગાર્ડ માં ભરતી, છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023


Gujarat Home Guard Bhartiની જાહેરાત કરવા માં આવી છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 539 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.




Gujarat Home Guard Bharti 2023

  • ભરતીનું નામ : ગુજરાત હોમગાર્ડ
  • પોસ્ટનું નામ : હોમગાર્ડ
  • લાયકાત : 10 પાસ
  • છેલ્લી તારીખ : 03 નવેમ્બર 2023
  • વેબસાઇટ : https://homeguards.gujarat.gov.in


ગુજરાત હોમગાર્ડ ભરતી મહત્વની તારીખ

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023


જગ્યાનું નામ / કુલ ખાલી જગ્યા

ગુજરાત હોમગાર્ડમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ની પોસ્ટ પર 539 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જે કોઈ પણ ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવે છે તે નીચે સત્તાવાર જાહેરાત વાંચી અને પછી અરજી કરવી.


શૈક્ષણિક લાયકાત / વય મર્યાદા

આ ભરતી માટે 10 પાસ થી લઈને વિવિધ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો. આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ નિયત કરેલ છે.


પુરુષો માટે નિયમો

વજન – 50 કિલોગ્રામ

ઊંચાઈ – 162 CM

છાતી – ઓછામાં ઓછી 79 હોવી જરૂરી છે. તેમજ છાતી 5 સેમી જેટલી ફૂલી તેવી.

દોડ – 1600 મીટર

સમય – 9 મિનિટ

ગુણ – 75



સ્ત્રી માટે નિયમો

વજન – 40 કિલોગ્રામ

ઊંચાઈ – 150 CM

દોડ – 800 મીટર

સમય – 5 મિનિટ 20 સેકન્ડ

ગુણ – 75


પસંદગી પ્રક્રિયા


લેખિત પરીક્ષા

ઇન્ટરવ્યુ

ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.



પગાર ધોરણ

આ Home Guard Bharti આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.



આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?


સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.

ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.


જાહેરાત માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions