Search This Website

30 July 2023

Gujarat Forest Guard Exam Sammati Patra 2023: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર જાહેર, પરીક્ષા આપવા માટે જરૂરી

Gujarat Forest Guard Exam Sammati Patrak 2023: ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર 2023 : ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા, જે વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં લેવામા આવનાર છે. તેથી હવે પરીક્ષા લેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ હવે આ પરીક્ષા માટે સંમતિ પત્ર ફરજિયાત ભરવાનું રહેશે.



ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર 2023
  • જાહેરાત નંબર : FOREST/202223/1
  • સંસ્થાનું નામ : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ
  • કુલ જગ્યાઓ : 823
  • સ્થાન : ભારત
  • વેબસાઈટ : www.forests.gujarat.gov.in




Gujarat Forest Guard Exam Sammati Patra 2023 સંમતિ પત્રક કોલ લેટર કાઢવા માટે જરૂરી

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઇ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-3માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા: ૨૪/૦૭/૨૦૨૩ થી તા:૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE પર Other Application Menu માં Consent for Examમાં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:FOREST/202223/1

૪- જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.


મહત્વની તારીખો

  • વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૨૪/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી તા.૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ,
Gujarat Forest Gurd Exam Sammati Patra કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ જ્યારે વેબસાઈટ ખુલે ત્યારે નોટિસ બોર્ડ View બટન પર ક્લિક કરો.
  • ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત નંબર પર ક્લિક કરો:- 205, 206, 208, 209 અને 211/202223 ઓનલાઈન “પરીક્ષા માટે સંમતિ ફોર્મ” સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો.
  • ત્યાર પછી પરીક્ષા પસંદ કર્યા પછી અને Conformation નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • Ok પર ક્લિક કરો
  • ત્યાર બાદ નવી વિન્ડો ખોલો વિગતો વાંચો અને બોક્સ પર ચેક કરો.
  • ત્યાર બાદ ”હું સંમત છું” અને સબમિટ કરો પર ક્લિક કરો.
  • છેલ્લે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાય ગયું હશે.


ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions