a Blog about Recruitment, Notification, G.K., 10 Pass Jobs, 12 Pass Jobs, Airline Jobs, Army Jobs, Education News, Useful Info, Pdf File, Jobs, Current Affairs, Information, Imp All Comparative Exam, All Tips, Results, VS Bharti, TET Model Paper, Latest News, E-Book, Tet Study Material, Rojgar News, Imp All Exam
GSEB Std 12 General Stream Result 2023 : ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ રીઝલ્ટ જાહેર
GSEB Std 12 General Stream Result 2023 : ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ રીઝલ્ટ જાહેર
GSEB std 12 General Stream Result 2023 : ધોરણ 12 જનરલ પ્રવાહના રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 12th Commerce Result 2023), માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુર જોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 જનરલ પ્રવાહનું રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું
ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ રીઝલ્ટ જાહેર
પોસ્ટનું નામ ધોરણ 12 જનરલ પ્રવાહ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. 31 મે ના રોજ પરિણામ આવશે.
GSEB 12 Arts & Commerce Result 2023
સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાની 31 તારીખે આવશે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
લેખન સંપાદન :jobsgujarat.in ટીમ (ગુજરાતનું અગ્રેસર પ્રાઇવેટ એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) છે. [તમે આ લેખ jobsgujarat.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions