Search This Website

1 May 2023

GSEB HSC Science Result 2023 : ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

GSEB HSC Science Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે એટલે કે તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે ધોરણ 12 સાયન્સ નું રિજલ્ટ જાહેર કરવાના છે, વિધાર્થીઓ મિત્રો પરીક્ષાનો બેઠક ક્રમાંક દ્વારા પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ જોવા માટેની વેબસાઇટ www.gseb.org છે.

GSEB HSC Science Result 2023

GSEB HSC Science Result 2023

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.



GSEB HSC Science Result 2023

  • પોસ્ટનું નામ : HSC Science Result News 2023
  • બોર્ડનું નામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
  • પરીક્ષાનું નામ : ધો-12 સાયન્સ
  • ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ : 1.26 લાખ
  • વેબસાઈટ : www.gseb.org

આજે જાહેર થશે 12 સાયન્સ નું પરિણામ

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આજે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આજે સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આજે જાહેર થશે.

SMS દ્વારા 12 સાયન્સનું પરિણામ

  1. તમારા Android અથવા iOS ઉપકરણમાં SMS એપ્લિકેશન ખોલો.
  2. ફોર્મેટમાં સંદેશ લખો: GJ12SSseat Number.
  3. ટાઈપ કરેલ ટેક્સ્ટ મેસેજ 58888111 પર મોકલો.
  4. હવે, તમને GSEB તરફથી એક SMS પ્રાપ્ત થશે, જે ચેક કરીને તમે જાણી શકશો કે તમે પરીક્ષા પાસ કરી છે કે નહીં.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.

અગત્યની લીંક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માટે : અહીં ક્લિક કરો
Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો.

ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો
પરિણામ જોવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

GSEB 12th Science Result 2023

GSEB 12th Science Result 2023 : The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) will release the Class 12 Results for the Science stream on May 02, 2023, at 9:00 AM. Students can download their results from the official website, gseb.org.

GSEB Online Result will release on the official site of Gujarat Board. Here we are sharing the direct link to get GSEB 12th board Result so those applicants who are appeared for GSEB Board Exam can get the result by the below-provided link.
  • Organization : GHSEB
  • Exam : 12th Science / Gujcet
  • Post Category : GSEB 12th Result 2023
  • Exam Date : March 14 to 25, 2023
  • GSEB HSC Result 2023 : Date 02 May 2023
  • Official Website : gseb.org

Applicants will be informed about GSEB 12th Science Result 2023 Link on this page. Applicants are suggested to follow provided steps during accessing GSEB 12th Result 2023. Every year Gujarat Board Conduct Matriculation (10th) and Intermediate (12th) Exam on various allotted centers across all over Gujarat. The previous year, More than 5 lakh of students appeared in GSEB 12th board Exam.

GSEB 12th Result View Here


How To Download GSEB 12th Result 2023?

We know that a large applicant appears in GSEB 12th board exam every year. After the 12th Exam Result, applicants can choose their subject i.e. Science. So, candidates all the best for your Gujarat 12th Board Exam Result.
  • STEP 1 : Visit the direct link of the official site which is provided below
  • STEP 2 : Now Search for GSEB 10th Board Result and Click on it.
  • STEP 3 : Enter your seat number and relevant field.
  • STEP 4 : Now hit on the Submit button and your GSEB 10th Result 2022 will display on your computer screen.
  • STEP 5 : Now Take a Hard Copy of it for future use

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions